Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:33 - પવિત્ર બાઈબલ

33 નફતાલી કુળસમૂહના લોકોએ બેથશેમેશ અને બેથઅનાથના વતનીઓને હાંકી કાઢયા નહિ, પણ તેઓ તે શહેરોના કનાની વતનીઓ ભેગા જ રહેવા લાગ્યા. આ કનાનીઓએ તેમના માંટે ગુલામો તરીકે કામ કર્યુ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

33 તેમ જ નફતાલીએ બેથ-શેમેશના રહેવાસીઓને તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ; પણ દેશમાં રહેનારા કનાનીઓની સાથે તે રહ્યો. તોપણ બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

33 નાફતાલીના કુળે બેથ-શેમેશ અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. નાફતાલીના લોકો સ્થાનિક કનાનીઓ સાથે રહ્યા, પણ તેમણે તેમની પાસે વેઠ કરાવી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

33 નફતાલીએ બેથ-શેમેશના અને બેથ-અનાથના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. તેથી નફતાલીનું કુળ કનાનીઓ મધ્યે રહ્યું. જો કે, બેથ-શેમેશના તથા બેથ-અનાથના રહેવાસીઓને નફતાલીઓએ પોતાના ગુલામ બનાવ્યાં.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:33

Následuj nás:

Reklamy


Reklamy