ન્યાયાધીશો 1:30 - પવિત્ર બાઈબલ30 ઝબુલોનના કુળસમૂહના લોકોએ કિટ્રોન, નાહલોલના વતનીઓને હાંકી ન કાઢયા. કનાનીઓ તેઓની ભેગાજ રહ્યાં અને તેમના ગુલામો તરીકે મજૂરી કરવા લાગ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)30 તેમજ ઝબુલોને કિટ્રોનના રહેવાસીઓને તથા નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ. પણ કનાનીઓ તેઓની સાથે રહ્યા, ને વેઠ કરનારા થયા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.30 ઝબુલૂનના કુળે કિત્રોન અને નાહલોલના રહેવાસીઓને કાઢી મૂક્યા નહિ અને તેથી કનાનીઓ ત્યાં તેમની સાથે જ રહ્યા અને વેઠ કરનારા થયા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201930 વળી ઝબુલોને કિટ્રોનમાં તથા નાહલોલમાં રહેતા લોકોને કાઢી મૂક્યા નહિ; એટલે કનાનીઓ તેઓની મધ્યે રહ્યા, પણ ઝબુલોનીઓએ કનાનીઓની પાસે ભારે મજૂરી કરાવીને સેવા કરવાને મજબૂર કર્યા. Viz kapitola |