Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:26 - પવિત્ર બાઈબલ

26 તે માંણસ પાછળથી હિત્તીઓના પ્રદેશમાં ચાલ્યો ગયો અને ત્યાં તેણે એક નગર વસાવ્યું અને તેનું નામ લૂઝ રાખ્યું. આજે પણ તે શહેર એ જ નામે ઓળખાય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

26 પછી તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, ને તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

26 પેલો માણસ તે પછી હિત્તીઓના પ્રદેશમાં ગયો અને ત્યાં એક નગર બાંધ્યું. તેણે તેનું નામ લૂઝ પાડયું. જે નામ આજ સુધી ચાલે છે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

26 તે માણસે હિત્તીઓના દેશમાં જઈને નગર બાંધ્યું, તેનું નામ લૂઝ પાડ્યું. આજ સુધી તેનું નામ તે જ છે.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:26

Následuj nás:

Reklamy


Reklamy