Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:23 - પવિત્ર બાઈબલ

23 તેઓએ બેથેલમાં પહેલાં જાસૂસો મોકલ્યા. પહેલાં એ શહેરનું નામ લૂઝ હતું.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 અને યૂસફના વંશજોએ બેથેલની બાતમી કાઢવા [માણસો] મોકલ્યા. (અગાઉ તો તે નગરનું નામ લૂઝ હતું.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 તે વખતે એ નગરનું નામ લૂઝ હતું. તેમણે નગરમાં જાસૂસો મોકલ્યા.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 તેઓએ બેથેલની જાસૂસી કરવા પુરુષો મોકલ્યા. અગાઉ તે નગરનું નામ લૂઝ હતું.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:23

Následuj nás:

Reklamy


Reklamy