Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:20 - પવિત્ર બાઈબલ

20 મૂસાના વચન મુજબ હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું! અને તેણે અનાકના ત્રણ પુત્રોને ત્યાંથી હાંકી કાઢયા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

20 અને મૂસાના કહેવા પ્રમાણે તેઓએ કાલેબને હેબ્રોન આપ્યું; અને તેણે અનાકના પુત્રોને ત્યાંથી હાંકી કાઢ્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

20 મોશેના ફરમાન પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું હતું. કાલેબે તે નગરમાંથી અનાકના વંશમાં ઊતરી આવેલા ત્રણ ગોત્રોને હાંકી કાઢયાં હતાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

20 જેમ મૂસાના કહેવા પ્રમાણે હેબ્રોન કાલેબને આપવામાં આવ્યું અને તેણે અનાકના ત્રણ દીકરાઓને ત્યાંથી કાઢી મૂક્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:20

Následuj nás:

Reklamy


Reklamy