ન્યાયાધીશો 1:17 - પવિત્ર બાઈબલ17 ત્યારબાદ યહૂદાના લોકો અને શિમયોનના કુળસમૂહના લોકો તેના ભાઈઓ સાથે જઈને સફાથમાં વસતા કનાનીઓ જેઓ યહૂદામાં રહેતાં હતાં તેમની ઉપર હુમલો કર્યો અને શહેરનો નાશ કર્યો, આથી એ શહેરનું નામ હોર્માંહ પડયું. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 અને યહૂદા પોતાના ભાઈ શિમયોનની સાથે ગયો, ને તેઓએ સફાથમાં રહેનારા કનાનીઓને ઠાર કર્યા, ને તેનો પૂરો નાશ કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 યહૂદાના લોકો શિમયોનના લોકો સાથે ગયા અને તેમણે સાથે મળીને સફાથમાં વસતા કનાનીઓને હરાવ્યા. તેમણે નાશ માટે અર્પિત નગર તરીકે તેનો પૂરો નાશ કર્યો અને તેનું નામ હોર્મા ચવિનાશૃ પાડયું. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 અને યહૂદાના પુરુષો, તેમના ભાઈ શિમયોનના પુરુષો સાથે ગયા અને સફાથમાં વસતા કનાનીઓ પર હુમલો કરી તેઓનો સંપૂર્ણ સંહાર કર્યો. તે નગરનું નામ હોર્મા કહેવાતું હતું. Viz kapitola |