ન્યાયાધીશો 1:15 - પવિત્ર બાઈબલ15 એટલે તેણે કહ્યું, “પિતાજી, તમે મને આશીર્વાદ આપો, તમે મને નેગેબનો સૂકો પ્રદેશ આપ્યો છે, તો મને જ્યાં પાણીનાં કુદરતી ઝરણા હોય એવી જમીન આપો,” તેથી કાલેબે તેને પ્રદેશના ઉપરનાં અને નીચેનાં પાણીના ઝરણાંઓ આપ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેણે તેને કહ્યું, “મને આશીર્વાદ આપ; તેં મને નેગેબની ભૂમિ આપી છે, તો પાણીના ઝરા પણ મને આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરા આપ્યા. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તેણે જવાબ આપ્યો, “મારા પર મહેરબાની દાખવો; તમે મને નેગેબના સૂકા પ્રદેશમાં જમીન આપી છે. તેથી મને પાણીનાં ઝરણાં પણ આપો.” તેથી કાલેબે તેને ઉપલાણનાં અને નીચાણનાં ઝરણાં આપ્યાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેણે તેને કહ્યું, “મને એક આશીર્વાદ આપ. જો તેં મને નેગેબની ભૂમિમાં સ્થાપિત કરી છે તો મને પાણીના ઝરા પણ આપ.” અને કાલેબે તેને ઉપરના તેમ જ નીચેના ઝરણાં આપ્યાં. Viz kapitola |