Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:14 - પવિત્ર બાઈબલ

14 જ્યારે તેઓ પરણીને પોતાને નવા ઘરે જવા નીકળ્યા ત્યારે આખ્સાહને ઓથ્નીએલ તેના પિતા પાસે એક ખેતર માંગવા સમજાવી, એટલે તે ગધેડા પરથી ઊતરી તેના પિતા પાસે ગઈ એટલે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 હવે એમ બન્યું કે, તે આવી ત્યારે પોતાના પિતાની પાસે ખેતર માગવાને તેણે તેને સમજાવ્યો. અને તે પોતાના ગધેડા પરથી ઊતરી પડી. અને કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 લગ્નના દિવસે તેણે તેના પિતા પાસેથી ખેતર માગવા ચડવણી કરી. જ્યારે તે ગધેડા પરથી ઊતરી પડી ત્યારે કાલેબે તેને પૂછયું, “તારે શું જોઈએ છે?”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 હવે ઓથ્નીએલને આસ્ખાએ સમજાવ્યો કે તે, તેના આખ્સાનાં પિતાને કહે કે તે તેને ખેતર આપે. આખ્સાહ પોતાના ગધેડા પરથી ઊતરતી જ હતી ત્યારે કાલેબે તેને પૂછ્યું, “દીકરી તારા માટે હું શું કરું?”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:14

Následuj nás:

Reklamy


Reklamy