Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:13 - પવિત્ર બાઈબલ

13 કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરનો કબજો મેળવ્યો, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાહ સાથે તેના લગ્ન કર્યા.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

13 અને કાલેબના નાના ભાઈ કનાઝના દીકરા ઓથ્નીએલે તે લીધું. અને તેણે પોતાની દીકરી આખ્સા તેની સાથે પરણાવી.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

13 કાલેબના નાના ભાઈ કનાઝના પુત્ર ઓથ્નીએલે તે નગરને જીતી લીધું, એટલે કાલેબે પોતાની પુત્રી આખ્સાનાં લગ્ન તેની સાથે કરાવ્યાં.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

13 કાલેબના નાના ભાઈ, કનાઝના દીકરા, ઓથ્નીએલે દબીરા જીતી લીધું, તેથી કાલેબે પોતાની દીકરી આખ્સાહનાં લગ્ન તેની સાથે કરાવ્યા.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:13

Následuj nás:

Reklamy


Reklamy