Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:12 - પવિત્ર બાઈબલ

12 કાલેબે વચન આપતાં કહ્યું, “જે કોઈ કિયાર્થ-સેફેર ઉપર હુમલો કરીને તેને કબજે કરશે તેને હું માંરી પુત્રી આખ્સાહ પરણાવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

12 અને કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેરને મારીને તેને જીતી લેશે, તેની સાથે હું મારી દીકરી આખ્સા પરણાવીશ.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

12 કાલેબે માણસોને કહ્યું, “કિર્યાથ સેફેર પર ચડાઈ કરી તેને જીતી લેનાર સાથે હું મારી પુત્રી આખ્સાનાં લગ્ન કરાવીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

12 કાલેબે કહ્યું, “જે કોઈ કિર્યાથ-સેફેર પર આક્રમણ કરીને તેને જીતી લેશે તેની સાથે હું મારી દીકરી આખ્સાહનાં લગ્ન કરાવીશ.”

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:12

Následuj nás:

Reklamy


Reklamy