Online Bible

- Reklamy -




ન્યાયાધીશો 1:11 - પવિત્ર બાઈબલ

11 ત્યારબાદ તેઓએ દબીરના વતનીઓ ઉપર હુમલો કર્યો. (પહેલાં દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 ત્યાંથી તે દબીરના રહેવાસીઓની સામે ગયો. (અગાઉ તો દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.)

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 યહૂદાના માણસોએ ત્યાંથી આગળ વધીને દબીર નગર પર ચડાઈ કરી. અગાઉ તે નગર કિર્યાથ સેફેર કહેવાતું હતું.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 ત્યાંથી યહૂદા કુળના પુરુષો દબીરના રહેવાસીઓની વિરુદ્ધ આગળ વધ્યા અગાઉ દબીરનું નામ કિર્યાથ-સેફેર હતું.

Viz kapitola kopírovat




ન્યાયાધીશો 1:11

Následuj nás:

Reklamy


Reklamy