Online Bible

- Reklamy -




યાકૂબનો પત્ર 5:18 - પવિત્ર બાઈબલ

18 પછી એલિયાએ પ્રાર્થના કરી કે વરસાદ પડે. અને આકાશમાંથી વરસાદ પડ્યો, અને ધરતીમાંથી પાક ઊગી નીકળ્યો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 પછી તેણે ફરી પ્રાર્થના કરી, એટલે આકાશમાંથી વરસાદ પડયો, અને ધરતીમાંથી સારો પાક નીપજયો.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તેણે ફરીવાર પ્રાર્થના કરી અને વરસાદ તૂટી પડયો અને ધરતીએ પાક નિપજાવ્યો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તેણે ફરી પ્રાર્થના કરી અને સ્વર્ગમાંથી વરસાદ વરસ્યો; અને ધરતીએ પાક ઉપજાવ્યો.

Viz kapitola kopírovat




યાકૂબનો પત્ર 5:18

Následuj nás:

Reklamy


Reklamy