યાકૂબનો પત્ર 4:17 - પવિત્ર બાઈબલ17 અને જે વ્યક્તિ ભલું કરી જાણે છે અને છતાં તે ન કરે તો તે પાપ કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 માટે જે ભલું કરી જાણે છે, પણ કરતો નથી, તેને પાપ લાગે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 સારું કાર્ય શું છે તે જાણ્યા છતાં તે ન કરનારને પાપ લાગે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 એ માટે જે ભલું કાર્ય જાણ્યાં છતાં કરતો નથી તેને પાપ લાગે છે. Viz kapitola |