યાકૂબનો પત્ર 3:8 - પવિત્ર બાઈબલ8 પણ કોઈ પણ માણસ એવો નથી કે જેણે જીભને કાબુમાં રાખી હોય. તે અંકુશ વિનાની ફેલાતી મરકી છે. જીભ પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે જે મારી શકે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)8 પણ જીભને કોઈ માણસ વશ કરી શકતું નથી. તે [બધે] ફેલાતી મરકી છે, અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.8 પણ કોઈએ કદી જીભને કાબૂમાં રાખી નથી, તે તો ભૂંડી અને કાબૂમાં રાખી ન શકાય તેવી છે. વળી, ક્તિલ ઝેરથી ભરપૂર છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20198 પણ જીભને કોઈ માણસ કાબુમાં રાખી શકતો નથી. તે બધે ફેલાતી મરકી છે અને પ્રાણઘાતક ઝેરથી ભરપૂર છે. Viz kapitola |