યાકૂબનો પત્ર 2:7 - પવિત્ર બાઈબલ7 એ તે લોકો છે, જેઓ ઉત્તમ નામથી ઓળખાય છે, તેઓની નિંદા કરે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 તમને આપવામાં આવેલા સારા નામનું તેઓ જ ભૂંડું બોલે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જે ઉત્તમ નામથી તમે ઓળખાઓ છો, તેની નિંદા કરનારા શું તેઓ નથી? Viz kapitola |