યશાયા 9:14 - પવિત્ર બાઈબલ14 આથી યહોવા એક દિવસે ઇસ્રાએલનું માથું, પૂંછડી, નાડ અને બરૂ કાપી નાખશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 માટે યહોવાએ ઇઝરાયલનું માથું તથા તેનું પૂછડું, ખજૂરીની ટોચ તથા સરકટ એક જ દિવસે કાપી નાખ્યાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 આથી એક જ દિવસમાં પ્રભુ ઇઝરાયલમાંથી માથું અને પૂંછડી તથા તાડની ડાળી અને બરુ કાપી નાખશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેથી યહોવાહે ઇઝરાયલનું માથું તથા પૂછડું, ખજૂરીની ડાળી તથા બરુને એક જ દિવસે કાપી નાખશે. Viz kapitola |