યશાયા 7:21 - પવિત્ર બાઈબલ21 “તે દિવસે પ્રત્યેક માણસ એક વાછરડું અને બે ઘેટાં પાળી શકશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 તે સમયે માણસ એક વાછરડીને બે ઘેટી પાળશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 “તે સમયે પ્રત્યેક માણસ પાસે એક વાછરડી અને બે ઘેટી હશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 તે દિવસે માણસ એક વાછરડી અને બે ઘેટાં પાળશે. Viz kapitola |