યશાયા 7:15 - પવિત્ર બાઈબલ15 તે સારાસારનો વિવેક કરતો થાય, ત્યાં સુધીમાં તો તે દહીં અને મધ ખાતો થઇ ગયો હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે ભૂંડું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં તથા મધ ખાશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 તે છોકરો ભૂંડાનો ત્યાગ કરવાની અને ભલાનો સ્વીકાર કરવાની સમજણ પ્રાપ્ત કરે ત્યાં સુધીમાં તો દહીં અને મધ ખવાતાં થઈ જશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે ખોટું નકારવાને તથા ભલું પસંદ કરવાને સમજણો થશે, ત્યારે તે દહીં અને મધ ખાશે. Viz kapitola |