યશાયા 7:12 - પવિત્ર બાઈબલ12 પરંતુ આહાઝે કહ્યું, “ના, મારે એંધાણીની માંગણી કરી યહોવાની કસોટી કરવી નથી.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)12 ત્યારે આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, વળી હું યહોવાની પરીક્ષા કરીશ નહિ.” Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.12 આહાઝે જવાબ આપ્યો, “હું નિશાની માગીશ નહિ. મારે પ્રભુની ક્સોટી કરવી નથી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201912 પરંતુ આહાઝે કહ્યું, “હું માગીશ નહિ, કે યહોવાહની પરીક્ષા કરીશ નહિ.” Viz kapitola |