યશાયા 66:11 - પવિત્ર બાઈબલ11 માતાની શાતાદાયક છાતીએ ધાવીને બાળક જેમ ધરપત અનુભવે છે તેમ તમે એની ભરી ભરી સમૃદ્ધિ ભોગવીને તૃપ્તિ પામશો.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)11 જેથી તમે તેના દિલાસાનું સ્તનપાન કરીને ધરાઓ, અને તેના ભરપૂર ગૌરવમાંથી ચૂસીને મગ્ન થાઓ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.11 યરુશાલેમને મળેલા સાંત્વનનું સ્તનપાન કરીને તમે તૃપ્ત થશો. બાળક સ્તનપાન કરવામાં તલ્લીન થઈ જાય તેમ તમે યરુશાલેમની સમૃદ્ધિથી આનંદ પામશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201911 તમારું પોષણ થશે અને તમે તૃપ્ત થશો; તમે તેના સ્તનપાનથી દિલાસો પામશો; કેમ કે તમે તેમાંથી ભરપૂર પીશો અને તેના અતિ મહિમામાં આનંદિત થશો. Viz kapitola |