યશાયા 65:14 - પવિત્ર બાઈબલ14 મારા સેવકો આનંદથી ગીતો ગાશે પણ તમે ભગ્નહૃદય થઇને રડશો, અને અંતરના સંતાપને લીધે આક્રંદ કરશો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 જુઓ, મારા સેવકો હ્રદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હ્રદયના ખેદને લીધે શોક કરશો, ને જીવના સંતાપને લીધે વિલાપ કરશો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 મારા સેવકો મનના ઉમળકાથી ગાશે, પણ તમે દયની વેદનાથી પોકાર કરશો અને ભંગિત દયે વિલાપ કરશો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 જુઓ, મારા સેવકો હૃદયના ઉમળકાથી હર્ષનાદ કરશે, પણ તમે હૃદયની પીડાને લીધે રડશો અને આત્મા કચડાઈ જવાને લીધે વિલાપ કરશો. Viz kapitola |