યશાયા 57:7 - પવિત્ર બાઈબલ7 તમે ઊંચા ઊંચા પર્વતો પર બલિદાનો અર્પણ કરવા જાઓ છો અને વિજાતિય વ્યવહાર કરો છો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 મોટા અને ઊંચા પર્વત પર તેં તારું બિછાનું પાથર્યું છે; વળી તું યજ્ઞ કરવા માટે ત્યાં ચઢી ગઈ. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 હે મારી પ્રજા, ઉચ્ચ અને ઉન્નત પર્વત પર તેં તારી વ્યભિચારની શૈયા બિછાવી છે. ત્યાં તું યજ્ઞાર્પણો કરવા ચડી ગઈ. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તમે ઊંચા પર્વત પર બિછાનું પાથર્યું છે; વળી બલિદાનો અર્પણ કરવા સારુ પણ તમે ઊંચે ચઢી જાઓ છો. Viz kapitola |