Online Bible

- Reklamy -




યશાયા 3:18 - પવિત્ર બાઈબલ

18 પછી માલિક તેઓના માથાં, પગ, તથા ગળા ફરતે પહેરવાના સર્વ આભૂષણો લઇ લેશે;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

18 તે જ દિવસે પ્રભુ કલ્લાંની શોભા લઈ લેશે, માથાબાંધણાં, ચંદનહાર;

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

18 તે દિવસે પ્રભુ સિયોનની સ્ત્રીઓ પાસેથી તેમણે સજેલો સઘળો શણગાર આંચકી લેશે; એટલે, કલ્લાં, શિરબંધો, ગળાના હારો;

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

18 તે દિવસે પ્રભુ પગની ઘૂંટીના દાગીનાની શોભા લઈ લેશે, માથાબાંધણ, ચંદનહાર

Viz kapitola kopírovat




યશાયા 3:18

Následuj nás:

Reklamy


Reklamy