યશાયા 24:17 - પવિત્ર બાઈબલ17 હે પૃથ્વીવાસીઓ, તમારા માટે ભય, ખાડો અને ફાંસલો જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)17 હે જગતના વાસી, ભય, ખાડો તથા ફાંસલો તારા પર આવી પડયાં છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.17 હે પૃથ્વીના રહેવાસીઓ, આતંક, ખાડો અને ફાંદો તમારી રાહ જુએ છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201917 હે પૃથ્વીવાસીઓ, ભય, ખાડો તથા ફાંદો તમારા પર આવી પડ્યો છે. Viz kapitola |