યશાયા 24:15 - પવિત્ર બાઈબલ15 તેથી પૂર્વમાં જેઓ છે તેઓ પણ યહોવાના મહિમાની ઘોષણા કરશે. અને દરિયાકાંઠે રહેનારા લોકો પણ ઇસ્રાએલના યહોવા દેવની સ્તુતિ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તેથી તમે પૂર્વથી યહોવાનો મહિમા ગાઓ, સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાના નામનો [મહિમા ગાઓ.] Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 અને પૂર્વના લોકો પ્રભુને મહિમા આપશે. દરિયાના ટાપુઓના રહેવાસીઓ ઇઝરાયલના ઈશ્વર પ્રભુના નામના ગુણગાન ગાશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તેથી પૂર્વમાં યહોવાહનો મહિમા ગાઓ અને સમુદ્રના બેટોમાં ઇઝરાયલના ઈશ્વર યહોવાહના નામને મહિમા આપો. Viz kapitola |