Online Bible

- Reklamy -




યશાયા 24:14 - પવિત્ર બાઈબલ

14 પરંતુ બચી ગયેલા તે થોડા લોકો મોટા સાદે આનંદના ગીતો ગાશે. તેઓ યહોવાના મહાત્મ્યને લીધે પશ્ચિમમાં હર્ષનાદ કરશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

14 તેઓ મોટે સાદે બૂમ પાડશે, યહોવાના મહિમાને લીધે તેઓ સમુદ્રને સામે પારથી પોકારશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

14 બચી ગયેલાઓ આનંદથી પોકારશે. પશ્ર્વિમના લોકો પ્રભુના પ્રતાપની ઘોષણા કરશે,

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

14 તેઓ મોટે સાદે બૂમ પાડશે અને યહોવાહના મહિમાને લીધે આનંદથી સમુદ્રને સામે પારથી પોકારશે.

Viz kapitola kopírovat




યશાયા 24:14

Následuj nás:

Reklamy


Reklamy