યશાયા 23:7 - પવિત્ર બાઈબલ7 તમારી એક વખતની આનંદી નગરીમાં હવે કેવળ વિનાશ જ રહ્યો છે. તમારો ભૂતકાળનો ઇતિહાસ કેટલો ભવ્ય હતો! તારા વતનીઓ દૂરના દેશોમાં જઇ વસ્યા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જેની પ્રાચીનતા પુરાતન છે, ને જેના પગ પ્રવાસ કરવા મટે તેને દૂર લઈ જતા તે શું આ તમારી આનંદી નગરી છે? Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 શું આ એ જ વિલાસી નગરી તૂર છે કે જે પ્રાચીન સમયમાં સ્થપાઈ હતી અને જેના રહેવાસીઓ દૂરદૂરના દેશોમાં જઈને વસ્યા હતા. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જેની પ્રાચીનતા પુરાતન છે, જેના પગ તેને દૂર વિદેશ સુધી સ્થાયી થવા લઈ ગયા, શું તે આ તમારું આનંદી નગર છે? Viz kapitola |