યશાયા 23:2 - પવિત્ર બાઈબલ2 હે સાગરકાંઠાના રહેવાસીઓ, હે સિદોનના વેપારીઓ, આક્રંદ કરો. તમારા માણસો દરિયો ઓળંગી ગયા, અને સાગરોને ખેડતા હતા. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)2 હે બેટવાસીઓ, છાના રહો! સમુદ્ર પર પર્યટન કરનારા સિદોનના વેપારીઓએ તેમને સમૃદ્ધ કર્યા; [તમે છાના રહો]. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.2 હે સાગરખેડુઓથી સમૃદ્ધ થયેલા ટાપુઓના રહેવાસીઓ અને સિદોનના વેપારીઓ, તમે અવાકા બની જાઓ! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20192 હે સમુદ્ર કિનારાના રહેવાસીઓ, આશ્ચર્ય પામો, હે સમુદ્રમાં પ્રવાસ કરનારા સિદોનના વેપારીઓએ, તમને પુરવઠો પૂરો પાડે છે. Viz kapitola |