Online Bible

- Reklamy -




યશાયા 23:16 - પવિત્ર બાઈબલ

16 “હે ભૂલાઇ ગયેલી વારાંગના, વીણા લઇને નગરમાં ફરી વળ; મધુરા સ્વરો છેડી ગીત ઉપર ગીત ગા, જેથી લોકો તને ફરી સંભારે.”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

16 હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, પુષ્કળ ગા, જેથી તું યાદ આવે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

16 “હે વિસારે પડેલી વેશ્યા, વીણા લઈને શહેરમાં ફરી વળ, બરાબર વગાડ અને ગીતોની રમઝટ ચલાવ; જેથી લોકો તને ફરી યાદ કરે.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

16 હે ભુલાઈ ગયેલી ગણિકા, વીણા લઈને નગરમાં ફરી વળ; કુશળતાથી વગાડ, ઘણા ગીતો ગા, જેથી તું યાદ આવે.

Viz kapitola kopírovat




યશાયા 23:16

Následuj nás:

Reklamy


Reklamy