યશાયા 23:15 - પવિત્ર બાઈબલ15 તે દિવસે એક રાજાની કારકિદીર્ સુધી, સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઇ જશે. સિત્તેર વર્ષ પૂરાં થતાં તેની દશા પેલાં ગીતમાંની વારાંગના જેવી થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 તે દિવસે એક રાજાની કારકિર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર વિસારે પડી જશે; તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને વેશ્યાના ગાયન પ્રમાને થશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 એ સમયે એક રાજાના રાજ્યકાળ સુધી એટલે સિત્તેર વર્ષ સુધી તૂર ભૂલાઈ જશે. ત્યાર પછી તૂરની હાલત પેલા ગીતમાંની વેશ્યા જેવી થશે: Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 તે દિવસે, એક રાજાની કારકીર્દી સુધી, એટલે સિત્તેર વર્ષ સુધી, તૂર ભૂલાઈ જશે. તે સિત્તેર વર્ષ પૂરાં થયા પછી તૂરને ગણિકના ગીત પ્રમાણે થશે: Viz kapitola |