Online Bible

- Reklamy -




યશાયા 22:8 - પવિત્ર બાઈબલ

8 યહૂદા રક્ષણ વગરનું નિરાધાર થઇ ગયું. અને તે દિવસે તમે શસ્ત્રાગારમાં સંઘરેલા શસ્ત્રો તપાસી જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનનાં શસ્ત્રાગાર તપાસી જોયાં.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

8 યહૂદિયા રક્ષણવિહોણું બની ગયું છે. એ બન્યું ત્યારે તમે ‘વનગૃહ’ મહેલના શસ્ત્રાગાર તરફ નજર કરી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

8 તેણે યહૂદિયાની નિરાધાર સ્થિતિ ખુલ્લી કરી; અને તે દિવસે તેં વનના મહેલમાં શસ્ત્રો જોયાં.

Viz kapitola kopírovat




યશાયા 22:8

Následuj nás:

Reklamy


Reklamy