Online Bible

- Reklamy -




યશાયા 22:21 - પવિત્ર બાઈબલ

21 અને તેને તારો હોદ્દાનો પોશાક આપીશ, તેને તારો કમરબંધ બાંધીશ, અને તારો અધિકાર તેને સોંપીશ. તે યરૂશાલેમના વતનીઓના અને યહૂદાના લોકોના પિતાને સ્થાને ગણાશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

21 હું તેને તારો પોષાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ; અને તે યરુશાલેમ ના રહેવાસીઓ સાથે, તથા યહૂદિયાના માણસો સાથે પિતા પ્રમાણે વર્તશે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

21 હું તેને તારો ઝભ્ભો અને કમરપટ્ટો પહેરાવીશ તથા તારો બધો જ કારોબાર હું તેને સોંપીશ. તે યરુશાલેમ અને યહૂદિયાના લોકો પ્રત્યે પિતાની જેમ વર્તશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

21 હું તેને તારો પોશાક પહેરાવીશ, તારો કમરબંધ તેની કમરે બાંધીશ, હું તેના હાથમાં તારો અધિકાર સોંપીશ. તે યરુશાલેમના રહેવાસીઓ સાથે તથા યહૂદિયાના માણસો સાથે પિતાની જેમ વર્તશે.

Viz kapitola kopírovat




યશાયા 22:21

Následuj nás:

Reklamy


Reklamy