યશાયા 22:10 - પવિત્ર બાઈબલ10 અને ત્યાર પછી તમે યરૂશાલેમનાં ઘરોની ગણતરી કરી, અને કોટનું સમારકામ કરવા માટે ઘરોને પાડી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તમે યરુશાલેમનાં ઘરોને ગણી જોયાં, ને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તમે યરુશાલેમનાં ઘરોની મોજણી કરી અને તેમાંથી કેટલાંક ઘર નગરની દીવાલમાં સમારકામ માટે તોડી પાડયાં. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તમે યરુશાલેમનાં ઘરોની ગણતરી કરી અને કોટને સમારવા માટે ઘરોને પાડી નાખ્યાં. Viz kapitola |