યશાયા 21:7 - પવિત્ર બાઈબલ7 જો તે બબ્બેની હારમાં ઘોડેસવારોને આવતા જુએ, માણસોને ગધેડા પર અને ઊંટ પર બેસીને આવતા જુએ, તો ખૂબ ધ્યાનથી નજર રાખે.” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 જો તે સવારી, એટલે બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારો, ગધેડાં ને ઊંટ પરના સવારો જુએ, તો ખૂબ ધ્યાન રાખી તે કાન દઈને સાંભળે.’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જો તે બબ્બે ઘોડે જોડેલા રથો અને ગધેડાં તથા ઊંટો પર સવારોને આવતા જુએ તો તેણે ખૂબ ધ્યનથી નજર રાખવી.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 જો તે રથને, બબ્બે સાથે ચાલનાર ઘોડેસવારોને જુએ, ગધેડા અને ઊંટ પરના સવારોને જુએ, ત્યારે તે ખૂબ ધ્યાન રાખે અને ખૂબ સાવચેત રહે.” Viz kapitola |