યશાયા 21:15 - પવિત્ર બાઈબલ15 કારણ, એ લોકો તરવારથી, તાતી તરવારથી, ખેંચેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધથી ભાગીને આવ્યા છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)15 કારણ કે તરવારોથી, નગ્ન તરવારોથી, તાણેલા ધનુષ્યથી, ને યુદ્ધની પીડાથી તેઓ નાસે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.15 લોકો ક્તલ કરનાર તલવારથી, વીંધી નાખનાર તીરથી અને યુદ્ધની ભીંસને કારણે ભાગી આવ્યા છે.” Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201915 કેમ કે એ લોકો તલવારથી, ખુલ્લી તલવારથી, તાણેલા ધનુષ્યથી અને ભીષણ યુદ્ધની પીડાથી નાસે છે. Viz kapitola |