યશાયા 21:14 - પવિત્ર બાઈબલ14 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે જળ લાવો; ભાગી આવેલાઓને સામે જઇને રોટલો આપો! Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)14 તેમા દેશના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો. રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.14 તમે તરસ્યાને પાણી પાઓ. હે તેમાંના લોકો, તમે નિરાશ્રિતોને ખોરાક આપો. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201914 તેમાંના રહેવાસીઓ, તરસ્યાની પાસે પાણી લાવો; રોટલી લઈને નાસી જનારાઓની સામે આવો. Viz kapitola |