Online Bible

- Reklamy -




યશાયા 19:15 - પવિત્ર બાઈબલ

15 કોઇપણ વ્યકિત, મહત્વની કે બિન મહત્વની, તે સમયે મિસરને બચાવી નહિં શકે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

15 માથું કે પૂછડું, તાડની ડાળી કે સરકટ મિસરને માટે કંઈ પણ કરી શકશે નહિ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

15 હવે તો શિર કે પૂચ્છ, તાડની ડાળી કે સરકટ કોઈ પણ ઇજિપ્તને કંઈ મદદ કરી શકે તેમ નથી.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

15 માથું કે પૂછડું, ખજૂરીની ડાળી કે બરુ મિસરને માટે કોઈ કંઈ પણ કરી શકશે નહિ.

Viz kapitola kopírovat




યશાયા 19:15

Následuj nás:

Reklamy


Reklamy