યશાયા 15:7 - પવિત્ર બાઈબલ7 આથી લોકો પોતાની માલમિલ્કત અને જે કઇં સંઘરેલું છે તે લઇને વેલવાળી ખીણની સામે પાર ચાલ્યા જાય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે, ને જે રાખી મૂકેલું છે, તે તેઓ વેલાવાળા નાળાને પાર લઈ જશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 લોકો પોતે સંઘરેલી સર્વ સંપત્તિ સાથે અરાબીમ (વેલાઓ)ના કોતરની પાર નીકળી જવા પ્રયાસ કરે છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 તેથી તેઓએ જે સમૃદ્ધિ મેળવી છે અને જે સંઘરેલું છે તે તેઓ વેલાવાળા નાળાંને પાર લઈ જશે. Viz kapitola |