યશાયા 14:10 - પવિત્ર બાઈબલ10 તેઓ બધાં તને જોઇને બોલી ઊઠે છે. “તું પણ અમારા જેવો નબળો નીકળ્યો! અમારામાંનો એક બની ગયો!” Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 તેઓ સર્વ બોલી ઊઠશે ને તને કહેશે, ‘શું તું પણ અમારા જેવો નબળો થયો છે? તું અમારા સરખો થયો છે?’ Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 તેઓ સૌ તેને કહે છે, ‘તું પણ અમારા જેવો નબળો થઈ ગયો? તું ય અમારા જેવો બની ગયો? Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 તેઓ સર્વ બોલી ઊઠશે અને તને કહેશે, ‘તું પણ અમારા જેવો નબળો થયો છે, તું અમારા સરખો થયો છે. Viz kapitola |