યશાયા 13:21 - પવિત્ર બાઈબલ21 પણ ત્યાં જંગલી પ્રાણીઓ વસવાટ કરશે અને તેનાં ઘરો ઘુવડોથી ભરાઇ જશે; ત્યાં શાહમૃગનો વાસ થશે અને રાની બકરાં કૂદાકૂદ કરશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)21 પણ ત્યાં જંગલી જનાવર બેસશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે. ત્યાં શાહમૃગ રહેશે, ત્યાં રાની બકરાં કૂદશે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.21 પણ ત્યાં રણપ્રદેશમાં પ્રાણીઓનો વાસો થશે. તેમનાં ઘરો ધુવડોથી ભરાઈ જશે; ત્યાં શાહમૃગોનો વાસ થશે અને જંગલી બકરાં કૂદાકૂદ કરશે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201921 પણ રણના જંગલી પ્રાણીઓ ત્યાં સૂઈ જશે. તેઓનાં ઘર ઘુવડોથી ભરપૂર થશે; અને શાહમૃગ તથા રાની બકરાં ત્યાં કૂદશે. Viz kapitola |