Online Bible

- Reklamy -




યશાયા 10:30 - પવિત્ર બાઈબલ

30 હે બાથ ગાલ્લીમ, હાંક માર; હે લાઇશાહ, કાળજી પૂર્વક સાંભળ, હે અનાથોથ, તેને જવાબ દે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

30 હે ગાલ્લીમની દીકરી! હાંક માર; હે લાઈશા, કાન ધર; હે અનાથોથ, તેને જવાબ આપ.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

30 હે ગાલ્લીમના લોકો, બૂમ પાડો. હે લાઈશાના લોકો, સાંભળો. હે અનાથોથના લોકો, જવાબ આપો.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

30 હે ગાલ્લીમની દીકરી મોટેથી રુદન કર! હે લાઈશાહ, કાળજીથી સાંભળ! હે અનાથોથ, તેને જવાબ આપ.

Viz kapitola kopírovat




યશાયા 10:30

Následuj nás:

Reklamy


Reklamy