Online Bible

- Reklamy -




યશાયા 10:23 - પવિત્ર બાઈબલ

23 સૈન્યોના પ્રભુ યહોવાએ, પોતે જાહેર કર્યું હતું તે મુજબ સમગ્ર ભૂમિનો વિનાશ કરવા કૃત નિશ્ચય છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

23 કેમ કે સૈન્યોના યહોવા પ્રભુ આખા દેશનો વિનાશ, હા, નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

23 સર્વસમર્થ પ્રભુ પોતે નક્કી કર્યા પ્રમાણે સમસ્ત દેશનો વિનાશ લાવશે.

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

23 કેમ કે સૈન્યોના પ્રભુ યહોવાહ, આખા દેશનો વિનાશ, હા નિર્માણ કરેલો વિનાશ કરનાર છે.

Viz kapitola kopírovat




યશાયા 10:23

Následuj nás:

Reklamy


Reklamy