યશાયા 10:19 - પવિત્ર બાઈબલ19 તેના વનમાં બાકી રહેલા ઝાડ એટલાં ઓછાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)19 તેના વનનાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં થઈ જશે કે એક છોકરું પણ તેઓને નોંધી શકે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.19 જેમ જીવલેણ રોગ માનવીનો નાશ કરે તેમ ગીચ વનો અને ફળદ્રુપ ખેતરોનો સંપૂર્ણ વિનાશ થશે. વનમાં એટલાં થોડાં વૃક્ષ બાકી રહેશે કે બાળક પણ ગણી શકે! Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201919 તેના વનમાં બાકી રહેલાં ઝાડ એટલાં થોડાં હશે કે એક બાળક પણ તેને ગણી શકે. Viz kapitola |