Online Bible

- Reklamy -




યશાયા 10:11 - પવિત્ર બાઈબલ

11 તો જે રીતે સમરૂન અને ત્યાંના દેવોના જેવા હાલહવાલ કર્યા છે, તેવા હાલહવાલ શું હું યરૂશાલેમનાં અને ત્યાંની મૂર્તિઓના નહિ કરું?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)

11 અને જેમ સમરૂનને તથા તેની મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા તેની મૂર્તિઓને શું હું કરીશ નહિ?’”

Viz kapitola kopírovat

પવિત્ર બાઇબલ C.L.

11 સમરૂન અને તેની બધી મૂર્તિઓનો મેં નાશ કર્યો છે અને તે જ પ્રમાણે હું યરુશાલેમ તથા તેની મૂર્તિઓનો નાશ કરીશ.”

Viz kapitola kopírovat

ઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 2019

11 અને જેમ સમરુનને તથા તેની નકામી મૂર્તિઓને મેં કર્યું, તેમ યરુશાલેમને તથા ત્યાંની મૂર્તિઓને શું હું નહિ કરું?”

Viz kapitola kopírovat




યશાયા 10:11

Následuj nás:

Reklamy


Reklamy