યશાયા 10:10 - પવિત્ર બાઈબલ10 મારો હાથ જ્યાં યરૂશાલેમ અને સમરૂન કરતાં જેઓની કોતરેલી મૂર્તિઓ હતી એવાં રાજ્યોમાં પહોંચી ગયો છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)10 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ તથા સમરૂનના કરતાં [વધારે હતી] , તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથ આવ્યાં છે; Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.10 યરુશાલેમ અને સમરૂન કરતાં યે વધારે ભવ્ય મૂર્તિઓની પૂજા કરતા રાજ્યો મારા હાથમાં આવ્યાં છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201910 જેઓની કોતરેલી મૂર્તિઓ યરુશાલેમ અને સમરુન કરતાં વધારે હતી, તેવાં મૂર્તિપૂજક રાજ્યો મારે હાથે આવ્યાં છે; Viz kapitola |