હિબ્રૂઓ 9:16 - પવિત્ર બાઈબલ16 જ્યારે મનુષ્ય મરણ પામે છે ત્યારે તે પોતાની પાછળ વસિયતનામું મૂકતો જાય છે. પરંતુ લોકોએ એ સાબિત કરવું પડે છે કે વસિયતનામું લખનાર વ્યક્તિનું મરણ થયું છે કે કેમ? Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)16 કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મરણ થવાની અગત્ય છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.16 વસિયતનામાની બાબતમાં, વસિયતનામું કરનાર વ્યક્તિ મૃત્યુ પામી છે એ પુરવાર કરવું અગત્યનું છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201916 કેમ કે જ્યાં વસિયતનામું છે, ત્યાં વસિયતનામું કરનારનું મૃત્યુ થાય એ જરૂરી છે. Viz kapitola |