હિબ્રૂઓ 8:7 - પવિત્ર બાઈબલ7 જો પ્રથમ કરાર દોષ વગરનો હોત તો, બીજા કરારની કોઈ જ જરુંરિયાત ન રહેત. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)7 કેમ કે જો પહેલા કરારમાં કંઈ દોષ ન હોત, તો બીજા [કરાર] ને માટે સ્થાન શોધવાની જરૂર ન રહેત. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.7 જો પ્રથમ કરારમાં કંઈ જ ઊણપ ન હોત તો બીજા કરારની જરૂર ન પડત. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20197 કેમ કે જો તે પહેલા કરાર નિર્દોષ હતો, તો બીજા કરારને માટે સ્થાન શોધવાની જરૂર રહેત નહિ. Viz kapitola |