હિબ્રૂઓ 7:18 - પવિત્ર બાઈબલ18 પહેલાનો નિયમ એટલા માટે રદ કરવામાં આવ્યો કે તે નિર્બળ અને વ્યર્થ હતો. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)18 કેમ કે પૂર્વેની આજ્ઞા નિર્બળ તથા નિરુપયોગી હોવાથી તેને રદ કરવામાં આવે છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.18 જૂનો નિયમ નિર્બળ અને નિરુપયોગી હોવાથી રદ કરાયો છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201918 કેમ કે અગાઉની આજ્ઞા અશક્ત તથા નિરુપયોગી હતી તે માટે તે રદ કરવામાં આવે છે. Viz kapitola |