હિબ્રૂઓ 6:9 - પવિત્ર બાઈબલ9 પ્રિય મિત્રો, ભલે હું આમ કહું છું. પરંતુ તમારી બાબતમાં તમારી પાસે સારી અપેક્ષા રાખું છું. અને અમને ખાતરી છે કે તમે એવું કૃત્ય કરશો કે જે તારણનો એક ભાગ હશે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)9 પણ, પ્રિય બંધુઓ, જોકે અમે આ પ્રમાણે કહીએ છીએ તોપણ તમારા સંબંધી એ કરતાં અમને સારી અને તારણને લગતી વાતોની ખાતરી છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.9 જો કે અમે આમ કહીએ છીએ તોપણ પ્રિયજનો, તમારાં કૃપાદાનો તેમ જ તમારા ઉદ્ધાર સંબંધી અમને ખાતરી છે, અને ઈશ્વર પક્ષપાતી નથી. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 20199 પણ પ્રિય બંધુઓ, જોકે અમે એવું કહીએ છીએ તોપણ તમારા સંબંધી એનાં કરતાં સારી તથા ઉદ્ધારને લગતી બાબતોનો અમને ભરોસો છે. Viz kapitola |