હિબ્રૂઓ 5:13 - પવિત્ર બાઈબલ13 જે વ્યક્તિ હજી દૂધ પર જીવે છે તે ન્યાયીપણા સંબધી તે બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ OV Reference Bible (BSI)13 કેમ કે જે કોઈ દૂધ પીએ છે તે ન્યાયીપણા સંબંધી બિનઅનુભવી છે, કેમ કે તે બાળક જ છે. Viz kapitolaપવિત્ર બાઇબલ C.L.13 જો કોઈને હજી દૂધ પર રહેવું પડતું હોય તો તે હજી સુધી બાળક છે, અને સારુંનરસું પારખવામાં બિનઅનુભવી છે. Viz kapitolaઇન્ડિયન રીવાઇઝ્ડ વર્ઝન ગુજરાતી - 201913 કેમ કે જે દરેક દૂધ પીએ છે તે ન્યાયીપણાની બાબતો સંબંધી બિનઅનુભવી છે, કેમ કે આત્મિક જીવનમાં તે હજી બાળક છે. Viz kapitola |